₹295.00
MRPGenre
Novels & Short Stories
Print Length
280 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2019
ISBN
9789388882866
Weight
230 Gram
`ધા.....ડ' કરીને બંદૂકમાંથી ગોળી છૂટી.....
અને લીનેટની ખોપડીની આરપાર નીકળી ગઈ...
ત્યારે જ
નાઇલ નદી પર વહેતી ક્રૂઝમાં સનસનાટી મચી જાય છે.
એ સ્ટાઇલિશ અને દેખાવડી લીનેટ કોણ હતી ?
જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એની પાસે બધું જ હતું, તેમ છતાં એનો અંત આવો કેમ ?
ક્રૂઝના એક પૅસેન્જરે પોઈરોને એવું શા માટે કહ્યું કે `મને થાય છે કે હું મારી પિસ્તોલ એના કપાળ પર મૂકીને ટ્રિગર દબાવી દઉં!'
કોણ રમ્યું હશે આ ખૂનનો ખેલ ?
શું આ વિચિત્ર કાવતરાનો પર્દાફાશ પોઈરો કરી શકશે ?
Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીની દિલધડક રહસ્યકથાઓ તમે એકી બેઠકે વાંચી જાઓ તો નવાઈ નહીં !
0
out of 5