‘અમેરિકા, આવજે...!’ કોઈ ચીલાચાલુ પ્રવાસકથા નથી, વસ્તુત: તે એક રમણીય શબ્દ-કોલાજ છે. તેમાં પ્રવાસવર્ણન, વાર્તારસ, અમેરિકી સમાજ-નિરીક્ષા, વિશેષત: અમેરિકામાં વસતા ગુજરાતીઓનો એક્સ-રે, હાસ્યવિનોદના છાટણા, લેખકની આત્મકથાના ટુકડા, તેમનો અતીતરાગ, રાષ્ટ્રભક્તિ, માનવતાપ્રેમ આદિનો ગોંફ ગૂંથાયેલો છે.
"America, Aavje…! ("અમેરિકા, આવજ…!)
Price:
₹
200.00
Condition: New
Isbn: 849891010299
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Hardcover
Language: Gujarati
Genre: Travel,
Publishing Date / Year: 2012
No of Pages: 431
Weight: 390 Gram
Total Price: ₹ 200.00
Reviews
There are no reviews yet.