₹150.00
MRPGenre
Novels & Short Stories
Print Length
216 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9789382063926
Weight
210 Gram
‘આ એક ખંડ’ વાર્તાનું કથાવસ્તુ, કિશોર વયે લેખકની આસપાસની દુનિયામાંથી નજરે ચડેલ મિલમાલિકની જાહોજલાલી અને દબદબાભરી જિંદગીનું છે. એમને ત્યાં જે ખંડમાં મહેફિલો પાર્ટીઓ યોજાતી તે ખંડની જાહોજલાલી વિરલ હતી. ‘આ એક ખંડ’માં કિશોર વયનો એ અનુભવ કલ્પનાના રંગોથી રસાયેલ કથારૂપ ધારણ કર છે.
0
out of 5