₹400.00
MRPGenre
Print Length
121 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2006
ISBN
9789351623199
Weight
260 Gram
મનુષ્યની પ્રકૃતિ આમતો બોલકી, પણ જીવતાંજીવતાં મૌન ક્યારે અસ્તિત્વમાં પ્રવેશી જાય, ખબર પણ પડતી નથી. એકએક બિંદુથી સરોવર ભરાય તેમ મૌન અસ્તિત્વને ટીપેટીપે ભરતું રહે છે. અને એ મૌનનું પૂર્ણત્વ સિદ્ધ થાય છે મૃત્યુથી. હ્રદયલિપિમાં શબ્દસ્થ આ કાવ્યો ભાવકના મનમાં પણ સકારાત્મક આશાનો ઉજાસ પ્રસરાવે તેવી મંગલકામના સાથે પ્રસ્તુત સંગ્રહ આપણા હાથમાં મૂકી છે.
0
out of 5