₹400.00
MRPGenre
Print Length
296 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2018
ISBN
9789351228400
Weight
396 Gram
૧૮૫૭ના સ્વાતંત્ર્ય યુદ્ધનો ઈતિહાસ લખનાર વીર પુરુષ - બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકર - ના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અપરિચિત હશે. એમણે પોતાની ભાવના અને જીવનફિલસૂફીને બક્ત કરતાં જે અનેક પુસ્તકો લખ્યાં તેમાં આ પુસ્તક મારી જન્મટીપનું અનોખું સ્થાન છે.
એ બેરિસ્ટર સાવરકરે અંદામાનની એકાન્ત કોટડીની ભયાનક દીવાલો પાછળ ચૌદ ચૌદ વર્ષો પસાર કર્યા હતાં. એ ચૌદ વર્ષ એમણે ત્યાં કેવી રીતે ગાળ્યાં, તેનું રસિક છતાં હૃદયભેદક અને વાચકનાં રોમેરોમ ખડાં કરી દે એવું આ પ્રેરણાત્મક અને વિચારોત્તેજક પુસ્તક છે.
0
out of 5