₹175.00
MRPGenre
Print Length
278 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9789380503905
Weight
330 Gram
‘રાશવા સૂરજ’નું સત્ય ભૂતકાળમાં ગામડાએ આચર્યું છે, જોયું છે, સહન કર્યું છે અને ગૂગળાયું પણ છે. કશેય કહેવાયું છે કે સાહિત્ય એ સમાજનું સત્યબિમ્બ છે. એને કલાત્મકતા વરી છે. પણ કેટલાક સાહિત્યકારોની કલમમાંથી આદર્શવાદી કિલકરીઓ અને અલૌકિતાનો પાસ છાંટતો જોવા મળે છે. એવે સમે; સમાજને ! આ નવલકથા ‘ભળભાંખળું’ નવલકથાનો ઉત્તરાર્ધ છે.
0
out of 5