₹250.00
MRPGenre
Literature
Print Length
157 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2003
ISBN
849891012910
Weight
225 Gram
આપણે આપણી દુનિયાથી કેટલા અજાણ છીએ તેની પણ જાણકારી આપણે ધરાવી શકીએ એમ નથી ! પરમાણુંની અંતર્ગત રહેલા સુક્ષ્માંસુક્ષ્મ સબ-એટોમિક પાર્ટીકલ્સના વિસ્મયકારી રહસ્યોને અર્વાચીન વિજ્ઞાન હજુ પુરેપુરા ઉકેલી શક્યું નથી.રોજ રોજ નવા નવા રહસ્યો ખુલતા જાય છે! પાર્ટીકલ ફીસીક્સ, ક્વોન્તમ મીકેનીક્સ અને એલેક્ત્રોનીક્સ આપણી સમક્ષ કેટલી અકલ્પ અને અસંભવિત જેવી લગતી બાબતોને વાસ્તવિક રૂપે મૂર્ત કરી દે છે ! આ સાથે એ પ્રશ્ન તો સદાય અનુત્તર રહેવાનો કે સતત વિસ્તરતા વિરાટ બ્રહ્માંડમાં તો કેટલા રહસ્યો હશે? આ પુસ્તક વાચકને અગોચર વિશ્વ નો સાક્ષાત્કાર કરવા થોડુગણું પ્રરનાબળ પૂરું પાડશે અને તેનામા ઓછાવત્તા રહેલી પ્રકટ-અપ્રકટ અલૌકિક શક્તિને જાગૃત કરી તેનું નિયમન કરવા પ્રયાત્નાપૂર્ણ બનાવશે એવી આશા સાથે.
0
out of 5