Yaad Chhe Jodakna? (યાદ છે? જોડકણાં!)

By Dhiruben Patel (ધીરુબેન પટેલ)

Yaad Chhe Jodakna? (યાદ છે? જોડકણાં!)

By Dhiruben Patel (ધીરુબેન પટેલ)

140.00

MRP ₹147 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children's Literature

Print Length

90 pages

Language

Gujarati

Publisher

Zenopus Publishing

Publication date

1 January 2024

Description

જુહુનો દરિયો, સવારનો પહોર,  સાથે એક નાનકડી નિર્દોષ બાલિકા  જે અપાર કૂતૂહલપૂર્વક આસપાસ જોયા કરે છે
અને મનમાં ઊગે તે પ્રશ્નો પૂછે છે.   બનતા લગી તો ઉત્તરો જડે છે  અને નથી જડતા ત્યારે  આપણે પણ નાનકડાં થઈ જઈને  કલ્પનાનો સહારો લેવો પડે છે –  પણ તેથી શું?  
આપણી પણ એક ઉંમર હતી.  આપણને મળવા દરિયાનાં મોજાં  દોડી દોડીને આવતાં હતાં.
ભલે તે બાળકો બદલાયાં હોય –  આસપાસની દુનિયા બદલાઈ હોય,  આપણે પણ બદલાયાં હોઈએ...  જોડકણાંની મઝા તો હજી રહી જ છે...  કાયમ રહેશે.  


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%