Wheel Chair (વ્હીલચેર)

By Dhruv Patel (ધ્રુવ પટેલ)

Wheel Chair (વ્હીલચેર)

By Dhruv Patel (ધ્રુવ પટેલ)

200.00

MRP ₹210 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

200 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2018

ISBN

9789351227939

Weight

300 Gram

Description

આવતીકાલની શોધમાં નીકળેલી 'આજ'ની જિંદગી...
ક્રાન્તિકારી ચિંતક અને વિચારક ઓશોનું એક વિધાન છે...
Life is a long way with so many unseen diversions!
સ્થૂળ રસ્તામા અવત, ૧ળ/કો તે જોઈ શકાય છે પણ જિંદગીના રસ્તા* અવત સૂક્મ વળાંકો જોઈ નથી શકાત, એ તો માત્ર અનુભવી જ શકાય. સીધી-સરળ લાગતી જિંદગી અનેક ડાઈવર્ઝન્સથી ભરેલી જ હોય છે.
માત્ર વીસ વર્ષની ચંચળ અને ઊછળકૂદ કરતી એક છોકરી, લગ્ન કર્યા પહેલાં જ એક ગંભીર અને ઠરેલ સ્ત્રી કેવી રીતે બની જાય છે? માનસિક અપંગ સમાજની કઈ દગાબાજીને કારણે ગઈકાલ વગરની છોકરી પોતાની આવતીકાલને શોધતી શોધતી 'આજ'ની વ્હીલ ચેર સુધી પહોંચી ગઈ?
તમને પોતાના મોહપાશમાં બોલાવતી Love-Thriller Story એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી પૂરી કરવી જ પડે તેટલી રસપ્રદ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%