Logo

  •  support@imusti.com

Paradhin Gujarat (પરાધીન ગુજરાત)

Price: ₹ 250.00

Condition: New

Isbn: 9788184807141

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels & Short Stories,History,

Publishing Date / Year: 2012

No of Pages: 406

Weight: 650 Gram

Total Price: 250.00

    0       VIEW CART

ધૂમકેતુ આપણા એક મૂર્ધન્ય સાહિત્યસર્જક છે. એમણે સાહિત્યનાં નવલિકા, નવલકથા, નિબંધ, નાટક જેવાં અનેક સ્વરૂપો મર્મજ્ઞતાથી ખેડ્યાં છે. એમનું સર્જન વૈવિધ્યપૂર્ણ અને વિપુલ છે. આ ભાવનાદર્શી સર્જકના હૃદયની મુલાયમતા આપણને સ્પર્શી જાય છે. એમનો સૌન્દર્યપ્રેમ, રંગદર્શિતા અને એમની ઉત્કટ સંવેદનશીલતા એમનાં સર્જનોમાં ચરુતાથી પ્રગટ થયાં છે.