₹150.00
MRPGenre
Print Length
156 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9788184406047
Weight
445 Gram
શ્રી કૃષ્ણ પરમાત્માની અમૃતવાણી એટલે ગીતા. ગીતાના સાતસો શ્લોકમાં પૂર્ણપુરુષોતમ મહાપ્રભુ શ્રી કૃષ્ણએ પોતાની હ્રદયવાણીની અમૃતવર્ષા કરી છે. વિશ્વના સર્વ સર્વોત્તમ ગ્રંથોમાં ગીતાજીનું સ્થાન આગવું, અનેરું, અલૌકિક અને શ્રેષ્ઠ છે.
0
out of 5