₹50.00
MRPGenre
Novels & Short Stories
Print Length
152 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2013
ISBN
9788190641654
Weight
150 Gram
પુસ્ર્તકમાં ઈજિપ્તના રાજા અને રાણી વિશે વાત કહેવામાં આવી છે. ઈજિપ્તના અઠારમાં રાજવંશના રાજા અખેનાતન તેમજ તેમની રાણી નેફ્રરટીટીનું જીવન અનેક ભેદભાવથી ભરેલું છે. ધણા ઇતિહાસકારો એમને એકેશ્નરવાદના પ્રણેતા કહે છે તો વળી ધણા એમને અંતરીક્ષમાંથી ઊતરી આવેલ પરગ્રહવાસી પણ ગણે છે. રાતોરાત આખા ઈજિપ્તના પરંપરાગત ધર્મને ઉથલાવીને એક જ ઈશ્વર-સૂર્ય ભગવાનની સ્ર્થાપના કરવાની ગજબની હિંમત દેખાડનાર એ રાજવી. વચ્ચે બે હજાર વરસ સુધી દુનિયાની નજરે જ ન ચડે એમ ગાયબ રહ્યા. એમનું નામોનિશાન મિટાવી દેવા માટે એમના પછી આવેલા વંશોએ બરાબર મહેનત કરી.પરંતુ એમના વખત -અલ -અમર્ના વખતના પથ્થરો અને ઇમારતોના અવશેષોએ એમને પાછા દુનિયા સમક્ષ પ્રગટ કરી આપ્યાં. પરંતુ ફારો (રાજા)અખેનાતન અને એની રાણીના મૃતદેહો આજ સુધી મળ્યા નથી. એ માટેના દાવા ધણા થયા છે,પણ સર્વાનુમતે સ્ર્વીકાર્ય એવું કાંઈ હાથ લાગ્યું જ નથી.
0
out of 5