₹150.00
MRPGenre
Print Length
152 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2018
ISBN
9789351228110
Weight
252 Gram
તમે કદી એવું વિચાર્યું છે કે જિંદગીમાં બે સાંધા ભેગાં કરવા માટે ક્યાં સુધી મથતા જ રહીશું? તમારી પોતાની ઈચ્છાઓ, પરિવારની અપેક્ષાઓ અને ભવિષ્યનું પ્લાનિંગ... The list is endless...! એવું પણ મનમાં થતું જ હશે કે ઘણું બધું મેળવવાનું બાકી છે અને મંજિલ હજી ઘણી દૂર દેખાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રશ્ચોનો એકમાત્ર ઉકેલ [સંત બનવાથી જ આવી શકે છે. આ પુસ્તક એવાં જ લોકો માટે લખાયું છે કે જેઓ પોતાની સંપત્તિમાં વધારો કરીને જિંદગીમાં સુખ, સંતોષ અને આનંદ અનુભવવા માંગતા હોય.
ઈન્ટરનેશનલ બેસ્ટસેલર ઓથર, ડૉ. જોસેફ મર્ફીની અહીં દર્શાવેલ અત્યંત જાણીતી પદ્ધતિઓથી લાખો લોકો 1શંત્ બનીને પોતાનાં સપનાં સાકાર કરી શક્યાં છે. આ સરળ અને અસરકારક પગલાંઓ તમને [સતપ બનાવશે, જરૂર છે માત્ર તમારી અંદર રહેલી unlimited શક્તિઓને ઓળખવાની અને કામે લગાડવાની! યાદ રાખો, Rich બનવું એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે.
0
out of 5