₹120.00
MRPGenre
Print Length
104 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2019
ISBN
9789351228707
Weight
100 Gram
જિંદગીભરની મૂંઝવણનો એકમાત્ર ઉકેલ
કરિયર - એ આજના દરેક યુવાનો અને મા-બાપ માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો છે. કરિય માટે તો મા-બાપ પોતાની જીવનભરની બચતના લાખો રૂપિયાનું આંધણ કરવા પણ તૈયાર હોય છે. બાળકનાં ન્મથી શરૂ થતી આ ચિંતા તમને સતત પરહેશાન કરતી રહે છે અને ઘણીવાર બાળક સાથેનાં તંગ સંબંધોમાં પણ ફેરવાઈ જાય છે. આ સંઘર્ષનું એકમાત્ર કારણ, બાળકનાં ઊજળાં ભવિષ્ય માટેનું આયોજન કરવા અંગેની મૂંઝવણ હોય છે.
આ પુસ્તક વિદ્યાર્થીઓ અને મા-બાપની એ મૂંઝવણનો એકમાત્ર અને સચોટ વિકલ્પ છે. ખોટી કરિયરની પસંદગી અને લાખો રૂપિયાનું આંધણ કરતાં પહેલાં આ પુસ્તક વાંચો.
કરિયરના વિવિધ Options અને ઉત્તમ કરિયર કેવી રીતે પસંદ કરવી જોઈએ તેનું Golden Guidance આ પુસ્તકમાંથી મળશે.
બાળકોનાં માનસને સમજતાં Expert અને ઉત્તમ કરિયર કોચ ડૉ. નિમ્રત સિંગે પોતાનાં વર્ષોનાં અનુભવોના આધારે લખેલું આ પુસ્તક તમારા બાળકના Bright Future માટે અત્યંત ઉપયોગી બનશે.
0
out of 5