₹150.00
MRPGenre
Print Length
250 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2013
ISBN
9788172294182
ભારતની યુવાપેઢીમાં કોરોનરી હ્રદયરોગનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે ત્યારે આ પ્રકારના પુસ્તકનું પ્રકાશન ઘણું જ સમયોચિત છે. હ્રદયરોગના ઉપચાર અને નિવારણમાં અને દર્દીઓની પુન:સ્વાસ્થ્ય – પ્રાપ્તિમાં આ પુસ્તક મૂલ્યવાન માર્ગદર્શક બની રહેશે.
0
out of 5