Logo

  •  support@imusti.com

Saapnani Haveli (સપનાંની હવેલી)

Price: ₹ 200.00

Condition: New

Isbn: 9789382063094

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 272

Weight: 270 Gram

Total Price: 200.00

    0       VIEW CART

આ જગત ત્રણ જ્યોતિથી ઝળહળે છે : સૂર્ય, આત્મા અને શબ્દ. નામી – અનામી અનેક સર્જકોએ શબ્દની ઉપાસના કરી શબ્દ્જ્યોતિને ઝળહળતી રાખી છે. સર્જક હોવું અને સજ્જન હોવું આજના સમયમાં દુર્લભ છે. ડો. શરદ ઠાકર સજ્જન સર્જક છે. સતત લખતા અને સતત વંચાતા શરદ ઠાકરમાં લોકપ્રિયતા અને સર્જકતાનો સમન્વય છે.નવલકથા જેવા દુરારાધ્ય સાહિત્યસ્વરૂપમાં એમનું પ્રદાન ભૂલી કે ભૂંસી શકાશે નહિ.