₹100.00
MRPGenre
Print Length
184 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2009
ISBN
9788184801378
Weight
170 Gram
નેવું વર્ષના સંઘર્ષ દરમિયાન અસંખ્ય વીરોએ સરદારી પૂરી પાડી. એમાં સૌથી મોટા બે નામ ગાંધી-જવાહરના છે, પણ સૌથી રોમાંચક બે નામ સરદાર ભગતસિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના છે. જાનફેસાનીની તમ્મ્નાથી રણમેદાનમાં ઊતરેલા આ બે સપૂતોના નામ ઉચ્ચારતા જ એકએક સંવેદનશીલ હિન્દવાસીની હ્રદયજંત્રી ઝણઝણી ઊઠે છે. એમાય, ભગતસિંહ બહુ નાની ઉંમરે શહીદ થઇ ગયા, જયારે સુભાષબાબુ આશરે ૫૦ની ઉંમર સુધી અનેકવિધ રીતે લડતા રહ્યા. સુભાષચંદ્ર બોઝના રોમાંચક જીવનની કથા ગુજરાતી ભાષાની અસંખ્ય રોમહર્ષક કથાઓ ગુણવંતરાય આચાર્ય લખે, પછી તો કહેવું જ શું ! સુભાષબાબુને જાણવા અને સમજવા માટે આથી ઉત્તમ બીજું ભાગ્યે જ કોઈ પુસ્તક હોઈ.
0
out of 5