₹600.00
MRPGenre
Print Length
547 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
849891010008
Weight
1.46 Gram
આ ગ્રંથમાં છે ગુજરાત પ્રદેશની રમણીય પ્રકૃતિ, માતબર ખનિજસમૃદ્ધિ, વિશાળ દરિયાકાંઠો, સાહસિક અને ઉદ્યમી સ્ત્રી-પુરુષો; ધર્મપ્રિય, વ્યવહારુ અને વિદ્યાવ્યાસંગી ભાતીગળ લોકજીવન. પણ તેનાથી અધિક મહત્વની વાત છે તેના ઔદ્યોગિક વિકાસની, સામાજિક ઉન્નતિની, કળા અને સંસ્કૃતિની સિદ્ધિઓ સહીત જીવનનાં સર્વ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાઓના યોગદાનની. અદ્યતન અને અધિકૃત માહિતીથી ભરપૂર અનેક ચિત્રો અને વ્યક્તિચિત્રોથી સમૃદ્ધ રંગીન આર્ટપ્લેટ અને આંકડાકીય સામગ્રી ધરાવતા આ ગ્રંથમાંથી પ્રત્યેક ગુજરાતીને ગુજરાતની વિકાસકૂચને ઝડપથી આગળ ધપાવવાની પ્રેરણા મળે તેમાં તેની સાર્થકતા છે.
0
out of 5