₹150.00
MRPGenre
Print Length
96 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2020
ISBN
9789354195020
Weight
170 Gram
બિંબૂ મદનિયાનાં પરાક્રમો!
ભાગ-4 - જંગલમાં સ્વચ્છતા અભિયાન!
સ્વચ્છતા આપણી જિંદગીનું એક અભિન્ન પાસું છે. ગંદકી હોય ત્યાં માંદગી હોય જ. પ્રાથમિક શાળાઓમાં શિખવાતા આ સાદા પાઠને આપણે અહીં બિંબૂ અને એનાં સાથીઓના પરાક્રમોથી શીખીશું. જો કે આ વાર્તાનો ઉદ્દેશ એક નિર્ભેળ આનંદ મળે એટલો જ છે. કોઈને શિખવવા માટે એનું પ્રયોજન નથી. હા, કોઈ એમાંથી કાંઈ શીખે તો વાંધો પણ નથી! અને આજે આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી જ રહ્યું છે, તો પછી જંગલમાં શું કામ નહીં? આશા રાખું છું કે બાલ-દોસ્તોને બિંબૂ અને વટકુના આ પરાક્રમો પણ ગમશે!...
ડૉ. આઈ. કે. વીજળીવાળા
0
out of 5