Bimboo Madaniya Na Parakramo ! (Part-5) (બિંબૂ મદનિયાં ના પરાક્રમો! (પાર્ટ-૫))

By I.K. Vijaliwala (Dr.) (આઈ.કે. વિજલીવાલા (ડૉ.))

Bimboo Madaniya Na Parakramo ! (Part-5) (બિંબૂ મદનિયાં ના પરાક્રમો! (પાર્ટ-૫))

By I.K. Vijaliwala (Dr.) (આઈ.કે. વિજલીવાલા (ડૉ.))

150.00

MRP ₹157.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Children

Print Length

64 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2021

ISBN

9789354376108

Weight

120 Gram

Description

બિંબૂ મદનિયાનાં પરાક્રમો!
ભાગ ૫ : જંગલમાં ભેદી બીમારી – ચોરોના

જંગલમાં એક ભેદી બીમારી શરૂ થાય છે: ચોરોના! નવીન જાતની બીમારીથી જેમ આપણે ગભરાઈ ગયાં છીએ એમ જંગલનાં પ્રાણીઓ પણ ગભરાઈ ગયાં છે. એ વખતે બિંબૂ અને વટકુ એ બીમારીને દૂર કરવા મેદાનમાં આવે છે. આપણે જાણીએ જ છીએ કે બિંબૂ અને વટકુ હોય ત્યાં છબરડા તો હોય જ! આગળ શું થાય છે, બીમારીમાં શું બને છે અને આ લોકો રોગચાળા દરમિયાન શું કરે છે તે એમની સાથે રહીને જ જાણવું પડશે! તો ચાલો, આપણે પણ એમની કામગીરીનો તાગ મેળવીએ!
આ જ લેખક દ્વારા બાળકો માટે...

ડૉ. આઈ. કે. વીજળીવાળા


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%