₹150.00
MRPGenre
Print Length
80 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2021
ISBN
9789355265340
Weight
150 Gram
બાળકોના વિકાસમાં શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ટ્રેકિંગ એમાંની જ એક અદ્ભુત પ્રવૃત્તિ છે. એ બાળકોનાં શરીર તેમજ મનને તો વિકસાવે જ છે, પરંતુ એની બાળકના સામાજિક કૌશલ્યના વિકાસ પર પણ ઘણી હકારાત્મક અસર પડે છે. બિંબૂ અને એના સાથીદારો હિમાલયમાં ટ્રેકિંગ પર જાય છે. પરંતુ એ અને વટકુ હોય ત્યાં છબરડા તો હોય! આશા છે બાલદોસ્તોને એ ગમશે!
ડૉ. આઈ. કે. વીજળીવાળા
આ જ લેખક દ્વારા બાળકો માટે...
0
out of 5