₹100.00
MRPGenre
Novels & Short Stories
Print Length
155 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184808162
Weight
200 Gram
અમાસની અંધારી રાત હતી. છેલ્લો સિનેમા શો જોઈ રાતે અમે પતિ-પત્ની પાછાં ફરી રહ્યાં હતાં. ચોપાટી પરથી વળાંક લઇ અમારી ગાડી વાલકેશ્વર તરફ ઉપર ચડવા લાગી. એક બાજુ ઘૂઘવતો દરિયો હતો, બીજી બાજુ ગાઢ નિંદ્રામાં ડૂબેલાં મકાનો હતાં. રસ્તા પરની બત્તીઓ બંધ હતી. ઘોર અંધકાર હતો ને ગાડી વેગે ઉપર ચડતી હતી. જેમજેમ ‘નચિકેતા’ ની કથા લખતી ગઈ તેમતેમ હું તમને ઓળખવા લાગી. પરિચય ન રહ્યો. પ્રણયમાં પલટાઈ ગયો. અને સર્જાઈ ‘-અને મૃત્યુ.’
0
out of 5