₹125.00
MRPGenre
Humor
Print Length
135 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2007
ISBN
9788184400274
Weight
165 Gram
મારા પત્નીના લખેલા આ લેખોનો સંગ્રહ પ્રગટ થઇ રહ્યો છે. હકીકતમાં આ લેખસંગ્રહ પતિ-પત્નીની વિનોદ-વૃતિની જુગલબંધી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી 'સુધા' નામનું મહિલા સાપ્તાહિક પ્રસિદ્ધ થતું હતું.તંત્રી હતા વર્ષા અડાલજ. તેમને મને હાસ્યકાર લખવા નિમંત્રણ આપ્યું.
0
out of 5