Shatru Ke Ajatshatru (શત્રુ કે અજાતશત્રુ)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

Shatru Ke Ajatshatru (શત્રુ કે અજાતશત્રુ)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

310.00

MRP ₹325.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

396 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2014

ISBN

9789383814305

Weight

796 Gram

Description

ગણતંત્ર અને રાજ્યતંત્ર વચ્ચેના સંઘર્ષને આલેખતી ‘શત્રુ કે અજાતશત્રુ’ (ભા. ૧-૨) નવલકથા ભલે ઐતિહાસિક હોય, પરંતુ એનું વિષયવસ્તુ તત્કાલીન સમયને પણ સ્પર્શે છે. પ્રજાતંત્રોની મુખ્ય તાકાત એમની એકતામાં છે અને જયારે એ એકતા કુસંપ અને વિલાસથી નિર્બળ બને છે ત્યારે પ્રજાતંત્ર પર પ્રચંડ આઘાત થતો હોય છે. આ નવલકથામાં શાક્ય, વૈશાલી અને લિચ્છવીના પ્રજાતંત્રના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. વૈશાલીના ગણતંત્રની આંતરિક અશક્તિઓ અને ક્ષતિઓ આલેખવા છતાં ગણતંત્ર પ્રત્યે વાચકનો પક્ષપાત જળવાઈ રહે તેવું આલેખન ચિત્રને સ્પર્શી જાય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%