Attitude is EVERYTHING (એટિટ્યૂડ IS EVERYTHING)

By Jeff Keller (જેફ કેલર)

Attitude is EVERYTHING (એટિટ્યૂડ IS EVERYTHING)

By Jeff Keller (જેફ કેલર)

140.00

MRP ₹147 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Philosophy

Print Length

136 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2019

ISBN

9789351228455

Weight

236 Gram

Description

તમને ક્યારેય એવું લાગે છે કે તમે જીવનને વેંઢારી રહ્યાં છો? તમને કોઇ કામમાં મન ન લાગતું હોય? બીજાઓ તરફ હંમેશા ફરિયાદો હોય અથવા તો. બીજાઓનાં વાંક જ દેખાતા હોય? જે ઇચ્છયું હોય તે મેળવવા માટેનો ઉત્સાહ જ ગાયબ થઇ ગયો હોય? જો તમે આવું ₹૯૯! કરતા હોવ તો તમે યોગ્ય પુસ્તક જ હાથમાં લીધું છે. તમારી જિંદગીને બદલી નાંખે તેવાં 1162 વાછાળટ સિક્રેટ્સ છૂપાયેલાં છે. તમારા એટિટ્યૂડમાં! આ એટિટ્યૂડ જ હોય છે જે તમારી નિષ્ફળતા કે સફળતા માટે જવાબદાર હોય છે, અને એટિટ્યૂડને તમે તમારી ઇચ્છા પ્રમાણે ઘડી શકો છો. કેવી રીતે?
વિચાર : સફળ જીવનની શરૂઆત થાય છે સારા વિચારોથી. તમારા વિચારોની શક્તિ તમારું જીવન બદલી શકે છે.
વાણી : બોલતાં પહેલાં વિચારો. તમારી વાણી જ તમને તમારી ઇચ્છાઓની પાસે કે તેનાથી દૂર લઇ જઇ શકે છે.
વર્તન : તમારી ઇચ્છાઓ કે સપનાંઓને પૂરાં કરવા માટે ઉત્સાહભર્યા પગલાં લો અને જૂઓ પરિણામ!
માત્ર આટલું કરવાથી તમારા અંદર રહેલી (1૫॥ળલ્ત શક્તિઓનો તમને પરિચય થશે. જીવનમાં આવતા પ્રશ્ચો કે ઉલઝનોને તમે સરળતાથી ઉકેલી શકશો. અન્યોની સાથે તમારા સંબંધો તો વિકસશે જ પણ તમને જોઇતી સફળતા પણ મળશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%