₹12.00
MRPPrint Length
48 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172294427
નાટક પ્રથમ વાંચ્યું ત્યારે તેની ધૂન કેટલાક દિવસ સુધી મગજમાં ગુંજ્યા કરી. ‘ખેડૂતનો શિકારી’ નાટક એ ધૂનના દિવસોમાં જ લખાયું. તે તથા ‘મધ્યમસરની ચાલ’ એ બંને નાટકો વિદ્યાર્થીઓની નાટ્યપ્રયોગોની ભૂખ સંતોષવા ખાતર લખ્યા છે,પણ તે એવી અપેક્ષાએ કે તેઓ એ નાટકો આપણા ખેડૂતોની સભાઓમાં ભજવી બતાવશે.
0
out of 5