Logo

  •  support@imusti.com

Sukra Mamgal: Part 1 - 2 (શુક્ર મંગળ: ભાગ ૧ - ૨)

Price: ₹ 125.00

Condition: New

Isbn: 9788184405477

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Thriller and Suspense,Novels and Short Stories,

Publishing Date / Year: 2012

No of Pages: 189

Weight: 310 Gram

Total Price: 125.00

    0       VIEW CART

થ્રીલર મારો સ્વભાવ નથી... થ્રીલર લખવું એ મારી પ્રકૃતિ પણ નથી... પણ જે ક્યારેય નથી કર્યું તે કરવું એવું નક્કી કરીને નવલકથા લખવાની શરુ કરી.શુક્ર મંગલ લખતા લખતા સમજાયું કે થ્રીલર લખતા લખતા જાતે પણ એક ક્રિમીનલ અનુભવમાંથી પસાર થવાની મજા લઇ શકાય છે.