₹120.00
MRPGenre
Literature
Print Length
56 pages
Language
Gujarati
Publisher
Zenopus Publishing
Publication date
1 January 2023
મને લગભગ રોજ 50 જેટલા ઈ-મેઇલ અને ઘણા ફોન મળે છે, જેમાં ગૂંચવાતા - ગૂંચવાયેલા સંબંધની ગાંઠો ઉકેલવાની મદદ માટે વિનંતિ હોય છે. હું કોઈ ક્વૉલિફાઇડ કાઉન્સિલર નથી. જિંદગીના દરેક વળાંકે, ઊબડ-ખાબડ રસ્તાઓમાંથી પસાર થતાં, અથડાતાં-કૂટાતાં જે શીખી છું એ તમારા સૌ સાથે વહેંચીને સંતોષ લઉં છું કે કોઈને પણ જો આમાંથી કશું મળે તો મારો સંઘર્ષ અને પ્રવાસ સાર્થક છે! ‘રિલેશનશિપ’ શબ્દનો અર્થ દરેક માટે જુદો છે. વ્યક્તિગત સંદર્ભમાં સલાહ કે સૂચન શક્ય નથી, પરંતુ આ ‘ઇન શૉર્ટ’ના વિચારો કદાચ તમને મદદરૂપ નીવડે એવો પ્રયાસ છે.
0
out of 5