₹100.00
MRPGenre
Wedding
Print Length
112 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9789382063933
Weight
150 Gram
મેનોપોઝ અને એન્દ્રોપોઝ એ ૪૦-૪૫નિ ઉમર પછી દરેક સ્ત્રી-પુરુષના જીવનમાં આવતી એક કુદરતી , સાહજિક ઘટના છે , એક વ્યવસ્થા છે . એ કોઈ રોગ નથી ,માટે તેના વિશે બિનજરૂરી ભય રાખવાની કોઈ જરૂર નથી . ભૂતકાળમાં મેનોપોઝ વિશે અનેક ખોટી માંન્ન્યતાઓ અને દંતકથાઓ પ્રચલિત હતી , જેને લીધે સ્ત્રી સમજતી કે વનપ્રદેશ માં આવ્યા બાદ તેની જિંદગી અર્થવિહીન છે , આ તેની ઢળતી અવસ્થા છે .
0
out of 5