₹100.00
MRPGenre
Novels & Short Stories, Spiritual
Print Length
184 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9789381061039
Weight
290 Gram
જીવન વિજેતાને ઘડતું નથી, પણ વિજેતા જીવનને ઘડે છે. માનવી એના દ્રઢ મનોબળથી ઘણી અશક્તિ કે મર્યાદાઓને ઓળંગી શકે છે. સામાન્ય રીતે અપંગ કે અશક્ત માણસોને લાચાર કે નિરાધાર બનીને જીવન ગુજારવું પડે છે. પોતે પરાવલંબી હોય એમ પરાધીન જીવન ગાળતા હોય છે ! કમનસીબી એ છે કે આવા અંધ, બધિર, અપંગ કે અશક્ત માનવીમાં પડેલી વિરાટ શક્તિ સમાજની ઉપેક્ષા, અપમાન અને અવગણનાને કારણે સુષુપ્ત જ પડી રહે છે.
0
out of 5