₹350.00
MRPGenre
Print Length
383 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184402094
Weight
550 Gram
આ નવલકથામાં આલેખાયેલી મોટા ભાગની પરિસ્થિતિઓ પાછળ સત્ય ઘટનાઓનો આધાર છે; અને એ રીતે આ લગભગ દસ્તાવેજી કથા છે. આ દુનિયામાં સ્ત્રીઓનું સ્થાન હમેશા બીજા દરજ્જાનું રહ્યું છે, એ હકીકતના કાંઈ પુરાવા શોધવા જવું પડે તેમ નથી. આ દેશમાં જ નહિ, દુનિયાના બધા દેશોમાં આ સ્થિતિ રહી છે.આ નવલકથા માં સ્ત્રી વિષે જુદી જુદી રીતે ભુજ રસપંદ વાતો કહી છે. ને સત્ય ઘટના પર આધારિત છે. સ્ત્રી ને પતિને સેવા કરનાર, પતિના વંશને ચાલુ રાખવા માટે પુત્રને જન્મ આપનાર સાધન માત્ર ગણવામાં આવી. સતીની પવિત્રતા માટે અનેક નિયોમો, પ્રતિબંધો રચાય પીતૃસતક સમાજ જેમ સ્થાપિત થતો ગયો તેમ બધા જ ક્ષેત્રે પુરુષનું આધિપત્ય સ્થપાયું છે. સ્ત્રીને સતી થવા મેતે કેવળ પતીનીશ્થાની જરૂર છે. પણ એક પુરુષને સંત થવા મેતે દીર્ઘ પુરુષાર્થભાર સાધના કરવી પડે છે. આવી અનેક વાતો આ નવલકથા માં આપી છે.
0
out of 5