₹180.01
MRPPrint Length
231 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9548184401684
Weight
220 gram
આજ સુધીની ‘માતૃત્વ’ની આવૃત્તિઓ કરતાં આ આ આવૃત્તિ અનેક રીતે વિશિષ્ટ, સમૃદ્ધ અ નવસંસ્કરણરૂપ બની છે. બાળઉછેરની સરળતાપૂર્વકની સમજ આપી શકે તેવી વિવિધ ક્રિયાઓનાં પુષ્કળ ચિત્રો-રેખાંકનો આપવામાં આવ્યાં છે. પ્રસૂતાની પ્રસૂતિ સરળ રીતે પાર પડે તેવી પ્રસૂતિ પહેલાંની કસરતો અને પ્રસૂતિ પછી સ્ત્રીનું શરીર-સૌષ્ઠવ જળવાઈ રહે, પટે મોટું અને અદોદળું ન બની જાય, કમર પાળતી જ રહે તે માટેની કસરતોનાં ચિત્રો-રેખાંકનો પણ સારી સંખ્યામાં ઉમેરવામાં આવ્યાં છે.
0
out of 5