₹130.00
MRPGenre
Novels & Short Stories
Print Length
200 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2009
ISBN
9788190705035
Weight
360 Gram
આ કથામાં લેખકે એમના ‘સુરા અને શત્રુજિત’ નાટકના સીધી લીટીમાં કહેવાયેલા કથાવસ્તુ ઉપર ત્રણ કવચ પહેરાવ્યા છે. નાટકમાં ફક્ત નામોલ્લેખરૂપે આવે છે તે મૃત કેથરિનનો પ્રેતાત્મા, તેમ જ પ્રવક્તા, તે બંને વારાફરતી આ નવલકથાની વાર્તા કહે તે બે કવચ. અથવા આખી નવલકથાના તમામ પાત્રો કદાચ મલ્ટિપલ પર્સનાલિટી નામના મનોરોગથી પીડાતા કેશવ ઠાકરની કેવળ રુગ્ણ કલ્પના હોય તેવું ત્રીજું, અર્થાત્, પ્રેતાત્મા કેથરિનના વેશમાં કદાચ કેશવ ઠાકર ‘જીવતું પ્રેત’ છે, જે બાકીના તમામ પત્રો થકી પોતાની અતૃપ્ત વાસનાઓનું તર્પણ કરે છે.
0
out of 5