₹50.00
MRPGenre
Print Length
48 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184618891
Weight
105 Gram
એકથી બીજા કાને સંભળાતી આવતી કથાઓ આપણી પરંપરાગત મૂડી છે. બીજી ભાષાઓ અને બીજા દેશોમાં પણ આવી કથાઓ પ્રચલિત છે. લોકસમુદાયની આ મઝિયારી મિલકતમાં જનસમાજનું શાણપણ વધારે અર્થસભર હોય છે. આવી અર્થસભર કથાઓ એકત્રિત કરી મહેશ દવેએ અહી સંક્ષેપમાં મૂકી આપી છે. એક એક પાને એક જ કથા, જાણે કે પાંદડે પાંદડે મોતીનું તેજ ઝળાઝળા થાય છે.
0
out of 5