Logo

  •  support@imusti.com

Dhutara (ધુતારા)

Price: ₹ 100.00

Condition: New

Isbn: 849891009842

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2010

No of Pages: 90

Weight: 110 Gram

Total Price: 100.00

    0       VIEW CART

‘ધુતારા’ વાર્તા બે ભાઈઓની એક અટપટી વાર્તા છે. એક ભાઈ બીજા ભાઈ માટે બદનામ થાય છે, હેરાન થાય છે, પોતાનું બધુ જ જતું કરે છે, પણ એવો ભાઈ કયો છે ? ભાઈ ઉપરના પ્રેમને કારણે એક ભાઈ જીવનભર સહન કરે છે. એક ભાઈ સજ્જન છે. બીજો ગૂંડો છે. પણ ખરેખર કયો ભાઈ એવો છે ? વાચકને જ એનો ફેસલો આપવાનો છે. એક ધુતારાના જીવનની પડદા પાછળની આ કથા છે.