Nani Nani Vato Nu Motu Magic (નાની નાની વાતોનું BIG MAGIC)

By N. Raghuraman (એન. રઘુરામન)

Nani Nani Vato Nu Motu Magic (નાની નાની વાતોનું BIG MAGIC)

By N. Raghuraman (એન. રઘુરામન)

175.00

MRP ₹183.75 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Self-Help

Print Length

168 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2019

ISBN

9789388882408

Weight

150 Gram

Description

આજે દરેક વ્યક્તિને ટોચે પહોંચવું છે. ભલે એ માટે તેણે કોઈ પણ રસ્તો અપનાવવો પડે! સૌને બીજા કરતાં આગળ જવું છે, પછી ભલે તેના માટે કોઈ પણ કક્ષાએ નીચે ઉતરવું પડે!

ઝડપથી ટોચે પહોંચવાં માંગતા કે બીજાં કરતાં આગળ વધવા માંગતા લોકો એ નથી જોતાં કે જે લોકોએ ટૂંકા સમયમાં શોર્ટકટ લઈને પ્રગતિ કરેલી દેખાય છે, એ લોકો સરવાળે તો અધોગતિની ખાઈમાં ધકેલાઈને કારમી નિષ્ફળતા અને ઘોર નિરાશાને જ પામતા છે.

આજના આ સમયમાં જ્યારે સારા અને સાચા લોકો ઓછાં છે ત્યારે, જીવનમાં ખરેખર યોગ્ય સફળતા મેળવવા માંગતા લોકોએ ટોચે પહોંચવા માટેનું Micro Management કરવાની જરૂર છે. નાની નાની વાતોનું ધ્યાન રાખીને જીવનની બાજી ગોઠવનાર લોકોને પોતાનું મહેનતનું Big Magic ટોચે પહોંચાડશે તેની ગેરન્ટી આ પુસ્તકમાં આપે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%