₹399.00
MRPGenre
Print Length
535 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
9788184406221
Weight
610 Gram
ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે.આ પુસ્તકમાં લેખકે આધુનિક ભારતને ઘાટ આપતા પોતાના વિચારો દર્શાવ્યા છે તેઓ કહે છે કે દેશના ભવિષ્યનો આધાર ફક્ત આર્થિક વિકાસ પર જ અવલંબીત નથી પરંતુ મૂળભૂત આધાર આપણા જાહેરજીવન સાથે સંકળાયેલા દરેક વર્ગના લોકોમાં પરિવર્તન લાવવા પર અવલંબે છે. ભારત અત્યારે જબરદસ્ત બદલાવની પ્રક્રિયાની મ્મ્ધ્યમાં છે,તવી દલીલ કરીને લેખક કહે છે કે ફક્ત અને ફક્ત સલામત વિચારોની લાલ-જેવી કે સાચેસાચી લોકશાહીથી સામાજિક સુરક્ષા ,જાહેર આરોગ્ય અને ખમતીધર ઉર્જાની સાચવણી અને આપણા રાજકીય એજન્ડાને પર પાડીને જ ભારતના ભવિષ્યને સાચવી શકશે.
0
out of 5