₹125.00
MRPGenre
Art
Print Length
108 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184618846
Weight
275 Gram
કવિઓ કાગળ ઉપર કવિતા કંડારે છે. ઓરીગામીના કલાકારો કાગળને વાળીને કૃતિઓ કંડારે છે. કાગળ કલાની અભિવ્યક્તિનું કેવું અનોખું માધ્યમ છે ! એથીય વિશેષ મહત્વની વાત તો એ છે કે, ઓરીગામી કલા બાળકના દિમાગને દોડતું કરી મૂકે છે. જાતજાતની કલ્પનાઓ કરીને એ કૃતિઓનો કુબેરભંડાર ઊભો કરી શકે છે. સાધનો પણ ઝાઝાં જરૂરી નથી. કાગળ અને કાતર બે જ પૂરતા છે. તો થઇ જાવ તૈયાર... આ પુસ્તક તમને ઓરીગામી-કલાકાર બનાવશે, ગેરંટી !
0
out of 5