₹140.00
MRPGenre
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351622178
Weight
160 Gram
સમયે સમયે આપણી વચ્ચે આવેલા ‘મૂઠી ઊંચેરા’ માનવીઓ માનવજાત પર વરસેલ દૈવનું વરદાન હોય છે... અને દેવ દ્વારા રચાયેલ કાવ્ય સમાન હોય છે. માનવજાતના કપરા સમયે તેઓ સંજીવની સમાન બનતા હોય છે. અવતાર કહો, કે સંત કહો કે મહામાનવ કહો તે બધા જ દેવના કાવ્ય સમાન હોય છે. છેલ્લાં હજારેક વર્ષની જુદી જુદી પરદેશી સત્તાની એડી તળે ચંપાતા ભારત માટે સત્ય-આગ્રહ અને અપારપ્રેમ સ્વરૂપ અહિંસા સાથેના મહાત્મા ગાંધી આવું જ દેવનું કાવ્ય, દૈવનું વરદાન હતા.
0
out of 5