Logo

  •  support@imusti.com

Gurjar Adhyatan Prahasan Sanchay (ગુર્જર અદ્યતન પ્રહસન સંચય)

Price: ₹ 120.00

Condition: New

Isbn: 849891009651

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Letters & Essay,

Publishing Date / Year: 2012

No of Pages: 130

Weight: 310 Gram

Total Price: 120.00

    0       VIEW CART

ગુર્જર ગ્રંથરત્ન કાર્યલયે સમગ્ર ગુજરાતી સાહિત્ય ના વિવિધ સ્વરૂપોના સંચયો પ્રગટ કરવાનો સંકલ્પ કર્યો અને એ માટે ડો. ચીમનલાલ ત્રિવેદી, ડો. ભોળાભાઈ પટેલ,ડો. ચંદ્રકાંત શેઠ તથા ડો. રઘુવીર ચૌધરી નો સંપર્ક કર્યો. આશા છે કે વિશાલ ગુજરાતી વાચકવર્ગ ગુર્જરની આ પ્રકાશન શ્રેણી ને આવકારશે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય વતી પરામાર્શકો, સંપાદકો તથા પોતાની કૃતિ કે કૃતિઓને પ્રગટ કરવાની સંપતિ આપનારા સર્વ સાહિત્યસર્જકોનો આભાર માનું છું.