Logo

  •  support@imusti.com

Santsagar (સંતસાગર)

Price: ₹ 400.00

Condition: New

Isbn: 849891018363

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Devotional,Novels & Short Stories,

Publishing Date / Year: 2013

No of Pages: 576

Weight: 720 Gram

Total Price: 400.00

    0       VIEW CART

આ ‘સંતસાગર’માં એક આછી નજર કરતા જણાશે કે કેવા કેવા ત્યાગી, વૈરાગી, તપસ્વી, જ્ઞાની અને સિદ્ધિવંત સંતોના પગલાથી આ રાષ્ટ્રોની ભૂમિ પાવન થયેલી છે. દક્ષિણમાં તિરુવદ્વુવરથી માંડીને શ્રીમદ્દ શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય, શ્રી બસવેશ્વર, અને વિદ્યારણ્ય સાયાણાચાર્ય ઉપરાંત બીજા પણ અનેક સંતો થઇ ગયા. બંગભૂમિ શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી મા શારદામણી દેવી, સ્વામી વિવેકાનંદ, ભગવાન ચૈતન્ય, શ્રી અરવિંદ, શ્રી દેવેન્દ્રનાથ અને રવીન્દ્રનાથ ટાગોર જેવી વિભૂતિઓથી ઉજ્જવળ અને ગૌરવાન્વિત છે, તો ઉત્તર ભારતમાં સારાયે ભારતના હ્રદયમાં વસી ચૂકેલા સંત કબીર, સંત તુલસીદાસ ઉપરાંત ગુજરાતના ગૌરવરૂપ નરસિંહ, મીરાં અને અખો અને ભારતમાં જ નહિ, સારાયે વિશ્વમાં વંદનીય એવા ગાંધીજી એમ અનેક સંતો ભારતીય સંસ્કૃતિના કોઈ ને કોઈ સંદર્ભે આજે પણ ભારતના હ્રદયમાં આસન્ન છે, પ્રતિષ્ઠિત છે.