Logo

  •  support@imusti.com

Sapanana Sodagaro (સપનાનાં સોદાગરો)

Price: ₹ 150.00

Condition: New

Isbn: 9789381148013

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels and Short Stories,

Publishing Date / Year: 2011

No of Pages: 349

Weight: 355 Gram

Total Price: 150.00

    0       VIEW CART

એટલે એવા વીસ આદર્શવાદી વિરલાઓની જીવનગથાઓ, કે જેમણે ઉદ્યોગસાહસિકતા અને સમાજસેવાને પરસ્પર વિરોધ તરીકે નહિ, પરંતુ એકમેકના પર્યાય તરીકે માનીને દેશના પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરી. મેનેજમેન્ટના નિયમો ફક્ત પોથીમાંના રીંગણા નથી. તે સાબિત કરવાની કમર કસી છે. આ પુસ્તક વાંચનારને એક બાબત તો ચોક્કસ સમજાશે પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એકાદ અણણા હજારે પણ પુરતા છે અને એ વ્યક્તિ કદાચ તમે પણ હોઈ શકો !