Agan Manthan (અગન મંથન)

By Sarvesh P. Vora (સર્વેશ પી.વોરા)

Agan Manthan (અગન મંથન)

By Sarvesh P. Vora (સર્વેશ પી.વોરા)

150.00

MRP ₹157.5 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Others

Print Length

142 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2021

ISBN

9789392613159

Weight

110 Gram

Description

આ પુસ્તક તમારા એકાંતનું પ્રેરક સાથી બનશે!

કોઈ જ શબ્દરમત કે વૈચારિક “ચતુરાઈ” નહી, માત્ર હૃદય સોંસરવી વેધક વાતો!

તમને પંપાળે નહીં, બેચેન કરે, હલબલાવે અને ક્યારેક ભીંજવી પણ નાંખે તો ક્યારેક “સ્ટેટસ્ ક્વો”માંથી છૂટવા માટે તમને ફરજ પણ પાડે…

તમને થપથપાવી, તમે જાતે ઊભાં કરેલાં વૈચારિક ઘોડિયાંમાં સુવડાવવાને બદલે, જાગવાની પ્રેરણા આપે એવાં આ વિચારો તમને આત્મમંથન કરવાની ફરજ પાડશે.

સામા પ્રવાહના વિચારક અને વેધક વક્તા સર્વેશ વોરાનાં એકાંત મંથનના આ તણખા તમને બાંધવાને બદલે મનની સ્વતંત્રતા માટેની પાંખો આપશે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%