₹200.00
MRPGenre
Print Length
192 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2018
ISBN
9789351228127
Weight
292 Gram
આપણે સૌ જાણીએ છીએ કે સેલ્સ એ કોઈપણ કંપની માટે ઓક્સિજન હોય છે. કોઈ પણ કંપનીના કે તેના સ્ટાફના સતત વિકાસની પાછળનું જેન્યુઈન અને એકમાત્ર કારણ જોરદાર સેલ્સ બેકઅપ જ હોય છે.
હવે સવાલ એ છે કે.... સેલ્સ એટલે શું? સાચા ગ્રાહકોને કેવી રીતે ઓળખી શકાય? સેલ્સ કેવી રીતે વધારી શકાય? કંપની અને સ્ટાફનો સેલ્સ પ્રત્યેનો એપ્રોચ કેવી રીતે 12૦૪૯1૦૪ કરવો જોઈએ? ગ્રાહકને કાયમ માટે તમારી સાથે કેવી રીતે જોડી શકાય?
જો તમે આ પ્રશ્નોના સચોટ ઉકેલ મેળવવા માંગતા હો અને તમારું સેલ્સ વધારવા માટે તૈયાર હો, તો સેલ્સગુરુ સુબ્રતો બાગચીની અનુભવી કલમે લખાયેલું આ પુસ્તક તમારે વાંચવું જ જોઈએ. સેલ્સની જૂની-પુરાણી પદ્ધતિઓને બદલીને આધુનિક ટૅક્નિક અપનાવવાનો સમય હવે આવી ગયો છે.
યાદ રાખો.... સેલ્સ એ કંઈ જીત કે હાર જેવી નિર્જીવ વસ્તુ નથી... સેલ્સ તો આજીવન ચાલતો 'લાઈવ' સંબંધ છે, જે બંને પક્ષોને એકસરખો લાભ કરાવે છે.
0
out of 5