₹70.00
MRPGenre
Print Length
104 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184617641
Weight
130 Gram
આપણે વિશ્વની અનેક પ્રજાઓની તુલનામાં બળવાન છીએ કે કમજોર છીએ? જો આપણે બળવાન હોઈએ તો આ પુસ્તકને કચરાની ટોપલીમાં ફેકી દેવાનું, પણ જો આપણે કમજોર હોઈએ તો જરૂર વાંચવાનું. મને લાગે છે કે આપણે કમજોર પ્રજા છીએ. પ્રજાને કમજોર બનાવવામાં સૌથી મહત્વનો ભાગ ધર્મે ભજવ્યો છે. વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિપ્રથા ધ્વારા પૂરી પ્રજા વિભાજીત કરવામાં આવી છે. આ વિભાજન એવી રીતે કરાયું છે કે એકતા કરવી કઠીન કામ થઇ રહ્યું છે.
0
out of 5