₹70.00
MRPGenre
Culture & Religion, Spiritual
Print Length
120 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184617610
Weight
210 Gram
ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પક્રિયા.. ગુણોને પણ સીમા હોય છે. તેમને જીવનમાં યથાયોગ્ય વિકસાવવા તે ધર્મસાધના છે. જેમાં વધુ ને વધુ ધર્મો વિકસ્યા હોય તેને ધાર્મિક પુરુષ કહેવાય... જે ગ્રંથો આવા ગુણવિકાસને પ્રોત્સાહિત કરતા હોય ત શાસ્ત્ર કહેવાય. જે આવા ગુણવિકાસ માટે પ્રજામાં પ્રયત્ન કરતા હોય તે ધર્મપ્રચારક કહેવાય.આવા પ્રચારકોને એટેલે જ સંત કહેવાય, તેમનાથી પ્રજા સદગુણી બનતી હોય છે.
0
out of 5