₹90.00
MRPGenre
Print Length
218 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
9788184615777
Weight
330 Gram
પ્રસ્તુત પુસ્તક લોકોને બે રીતે ઉપયોગી થઇ શકે તેમ છે. એક તો ઈસ્લામને અકબંધ રાખીને પણ રાષ્ટ્ર અને પ્રજાનું ભવ્ય નિર્માણ કરી શકાય છે, જેનું ઉદાહરણ ટર્કી છે. પણ ટર્કીની આવી ભવ્ય સ્થિતિ કમાલ પાશા વિના થઇ ન શકે. સાચા વિચારકોમાંથી સાચા આચરણો પેદા થતા હોય છે. સાચા વિચારકો અને તેને ઝીલનારી પ્રજા ભેગા મળે તો ટર્કી જેવું નિર્માણ કરી શકાય. બીજી, બાજુમાં જ આવેલા ઈજિપ્તની દશા એટલી સારી નથી. પહેલા રશિયા તરફી રાજકારણ, પછી પણ એ જ સમાજવાદ કે સામ્યવાદની રટ. જોકે હવે તો ઈજિપ્ત રશિયા તરફી નથી રહ્યું તોપણ તેની સ્થિતિ બહુ વખાણવા જેવી નથી.
0
out of 5