₹75.00
MRPGenre
Spiritual
Print Length
254 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788189905828
Weight
190 Gram
સમન્વય એટલે સત્ય અને અસત્યનો મેર નહિ, પણ બે અથવા અનેક સત્યો જે સાપેક્ષ રીતે વાસ્તવિક હોય તેમનો મેર. સત્ય એક જ હોય એવું માનવું ઘણા અર્થો માં બરાબર નથી. ખાસ કરીને સાધનાના ક્ષેત્રો માં દ્રષ્ટી, અભિગમ, રૂચી, પરિસ્થિતિ વગેરે અનેક કારણોસર સત્યમાં અનેકતા સંભવી શકે છે.
0
out of 5