₹250.00
MRPGenre
Novels & Short Stories
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2016
ISBN
849891009729
Weight
340 Gram
ગુજરાત વિદ્યાપીઠમાં છ મહિના રહેવાની મને તક મળી. ૧૯૩૧ના એ છ મહિના ! દેશનું એ વખતનું રાષ્ટ્ર્ભાવાનાથી ધબકતું વાતાવરણ. સાદી ઉદ્યોગશીલ સૈનિકની રહેણી, રાષ્ટ્રીય આંદોલન અંગેનું કાંઈ ને કાંઈ સેવાકાર્ય, પોતાનું જીવન ઘડવાનો લહાવો લઈ રહ્યા છીએ એવી પ્રતિપળ પ્રતીતિ.
0
out of 5