₹125.00
MRPGenre
Business & Management, Memoir & Biography
Print Length
152 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184808759
Weight
360 Gram
આ પુસ્તક દ્વારા લેખિકા સુખનું વૈશ્વિકરણ થાય તે માટે ગાંધીવિચારધારણા સિદ્ધાંતો જ અર્થકારણને અને સંચાલનને સ્થાયી સફળતા તરફ દોરી જશે તે હકીકતનું પ્રતિપાદન કરે છે. વિપ્રોના ચેરમેન અઝીઝ પ્રેમજીએ ૮૭ હાજર કરોડની સંપત્તિમાંથી અડધી સંપત્તિ દાનમાં આપતાં જણાવ્યું, “ હું મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત છું. તેઓ સંપત્તિની દેખભાળ એક ટ્રસ્ટી તરીકે કરવા અને તેનો ઉપયોગ સમાજના કલ્યાણમાં કરવાની હિમાયત કરતા હતા.”
0
out of 5